Tuesday, September 11, 2012

પાણીને પાણી બતાવશું

સંઘર્ષ કેવો હોય છે એ જાણી બતાવશું,
ઝરણું કહે પહાળ ને ટાણી બતાવશું,
ડુબી જવાની પળને ડુબાળીશું આપણે,
પાણીમાં રહીને પાણીને પાણી બતાવશું.

કિરણ ચૌહાણ

No comments:

Post a Comment