પ્રણયની કહાણી ઘણી ફોન પર છે
હવે રાજા રાણી સભી ફોન પર છે
કહાની સતત આગે વધતી રહેગી
અમારી મુહબ્બત બઢી ફોન પર છે
એ સામે જ આવી ને વાપસ ગયે થે
અમે રાહ દેખી બધી ફોન પર છે
હશે જો એ સામે, મોઢું ફેર લેંગે
કી મૈંને ઉસે બસ ચહી ફોન પર છે
ના હાથોમેં મહેંદી,ના બાલોં મેં ગજરા
અમારી આ બેગમ સજી ફોન પર છે
લગાવો કભી રોંગ નંબર ભી લાગે
રખો હોંસલા તો ઘણી ફોન પર છે
મિલે રૂબરૂ તો બતાવી દઉં મેં
સાલી ભાવ ખાતી બડી ફોન પર છે
કી મૈને ભી દો ચાર ઓપ્શન રખે હૈં
એ કાળી અલગ આ ભુરી ફોન પર છે
નજરમેં નજરકુ મિલાકે ના જોવે
એ જૂઠીની બધ્ધી ટણી ફોન પર છે
વો પૈણેલા લોકોભી શરમાઈ જાએ
અમે ઐસી બાતે જણી ફોન પર છે
કે પેલ્લે તો ખાલી વો દિલ પે ચલાતી
હવેથી છુરી યે ચલી ફોન પર છે
કી મૈને ભી ગલગલિયા મેસેજ કીધાં
ઉસને ભી ચુટલી ખણી ફોન પર છે
સભી કામ છોડીને બેસી ગયા હૂં
અભી જિંદગી મેં ધરી ફોન પર છે
© તોફાની ત્રિપુટી
Wednesday, February 29, 2012
Tuesday, February 14, 2012
"છુ ગુજરાતી"
છુ ગુજરાતી, ચપટી ગળપણ દરેક શાકમા નાખુ છુઁ..,
એ જ શિરસ્તો, હુ હમેશા વાણીમાઁય રાખુ છુ ..........!!!!!
કઠણ સંજોગો આવે તો, સુકા ચણા ફાકુ છુ ....,
જીવનની ગતિને તોય હુ અશ્વ જેવી રાખુ છુ...!!
ઓછી આવકેય દરિયાવ થઇને, મન મોટુ રાખુ છુ,
આંગણે આવે કોઇ તો, ન કદી હુ એને ધુત્કારુ છુ...!!
નાત-જાત, ધર્મના નામ પર સહિષ્ણુતા રાખુ છુ....,
વારસ છુ હુ બાપુનો, સત્ય અહિંસામા માનુ છુ....!!!
વેપાર કાજે દેશ દેશાવર ખેપ સદા મારુ છુ.....,
રહુ ગમેત્યાઁ,માહ્યલો તો હુ એજ ગુજરાતી રાખુ છુ..
એ જ શિરસ્તો, હુ હમેશા વાણીમાઁય રાખુ છુ ..........!!!!!
કઠણ સંજોગો આવે તો, સુકા ચણા ફાકુ છુ ....,
જીવનની ગતિને તોય હુ અશ્વ જેવી રાખુ છુ...!!
ઓછી આવકેય દરિયાવ થઇને, મન મોટુ રાખુ છુ,
આંગણે આવે કોઇ તો, ન કદી હુ એને ધુત્કારુ છુ...!!
નાત-જાત, ધર્મના નામ પર સહિષ્ણુતા રાખુ છુ....,
વારસ છુ હુ બાપુનો, સત્ય અહિંસામા માનુ છુ....!!!
વેપાર કાજે દેશ દેશાવર ખેપ સદા મારુ છુ.....,
રહુ ગમેત્યાઁ,માહ્યલો તો હુ એજ ગુજરાતી રાખુ છુ..
Tuesday, February 7, 2012
"ज़रा देखभालके"
हर फैसलें होते नहिं सिक्के उछालके
ये दिलके मामले हैं ज़रा देखभालके
मोबाइलोंके दौरके आशिक़को क्या पता?
रखतें थे कैसे ख़तमें कलेजा निकालके
ये दिलके मामले हैं ज़रा देखभालके
मोबाइलोंके दौरके आशिक़को क्या पता?
रखतें थे कैसे ख़तमें कलेजा निकालके
Monday, February 6, 2012
"એક છોકરી ગમે છે"
ધંધો ન કોઈ ગમતો ન નોકરી ગમે છે,
કે જ્યારથી અમોને એક છોકરી ગમે છે.
એનો જ એક ચેહરો ઘુમ્યાં કરે મગજમાં,
ના ઘર મને ગમે છે ના ઓસરી ગમે છે.
ટી-શર્ટ જીન્સ પહેરેલી બહેનપણીઓ વચ્ચે,
પંજાબી ડ્રેસ સાદો ને ઓઢણી ગમે છે.
બાબત એ ગૌણ છે કે એમાં લખેલ શું છે?
રાખે ગુલાબ જેમાં એ ચોપડી ગમે છે.
સખીઓની સંગ જ્યારે એ ખાય શિંગ ખારી,
ફેંકે છે જે અદાથી એ ફોતરી ગમે છે.
ધંધો ન કોઈ ગમતો ન નોકરી ગમે છે,
કે જ્યારથી અમોને એક છોકરી ગમે છે.
કે જ્યારથી અમોને એક છોકરી ગમે છે.
એનો જ એક ચેહરો ઘુમ્યાં કરે મગજમાં,
ના ઘર મને ગમે છે ના ઓસરી ગમે છે.
ટી-શર્ટ જીન્સ પહેરેલી બહેનપણીઓ વચ્ચે,
પંજાબી ડ્રેસ સાદો ને ઓઢણી ગમે છે.
બાબત એ ગૌણ છે કે એમાં લખેલ શું છે?
રાખે ગુલાબ જેમાં એ ચોપડી ગમે છે.
સખીઓની સંગ જ્યારે એ ખાય શિંગ ખારી,
ફેંકે છે જે અદાથી એ ફોતરી ગમે છે.
ધંધો ન કોઈ ગમતો ન નોકરી ગમે છે,
કે જ્યારથી અમોને એક છોકરી ગમે છે.
Thursday, February 2, 2012
"शायरी"
મેરી સોહબતમેં ભેજો તાકે ઈસકા ડર નિકલ જાયે
બહોત સેહમી હુઈ દરબારમેં સચ્ચાઈ રેહતી હૈ
સચ બાત કૌન હૈ જો સરેઆમ કેહ સકે,
મેં કેહ રહા હું મુજે સઝા દેની ચાહિયે.
शाखोंसे टुट जाये वो पत्ते नहिं है हम,
आंधीसे कोइ केह दे के औक़ातमें रहें.
बहोत गुरुर है दरियाको अपने होने पर,
जो मेरी प्याससे उलजें तो धज्जियां उड जायें.
કદ્ર ઈન્સાફકી લોગોં ના ઘટા દી જાયેં,
જુર્મ મૈંને ભી કિયા હૈ તો સઝા દી જાયેં.
अभी ज़िंदा है मा मेरी मुजे कुछ भी नहिं होगा
में घरसे जब निकलता हुं, दुआ भी साथ चलती है
वो जो कुछ लोग फरिश्तोंसे बने फिरतें है
मेरे हथ्थे कभी चड जायें तो इन्सां हो जायें
हमारा दौर अँधेरों का दौर है ,लेकिन
हमारे दौर की मुट्ठी में आफताब भी है
हिम्मत से सच कहो तो बुरा मानते हैं लोग
रो—रो के बात कहने की आदत नहीं रही
બહોત સેહમી હુઈ દરબારમેં સચ્ચાઈ રેહતી હૈ
સચ બાત કૌન હૈ જો સરેઆમ કેહ સકે,
મેં કેહ રહા હું મુજે સઝા દેની ચાહિયે.
शाखोंसे टुट जाये वो पत्ते नहिं है हम,
आंधीसे कोइ केह दे के औक़ातमें रहें.
बहोत गुरुर है दरियाको अपने होने पर,
जो मेरी प्याससे उलजें तो धज्जियां उड जायें.
કદ્ર ઈન્સાફકી લોગોં ના ઘટા દી જાયેં,
જુર્મ મૈંને ભી કિયા હૈ તો સઝા દી જાયેં.
अभी ज़िंदा है मा मेरी मुजे कुछ भी नहिं होगा
में घरसे जब निकलता हुं, दुआ भी साथ चलती है
वो जो कुछ लोग फरिश्तोंसे बने फिरतें है
मेरे हथ्थे कभी चड जायें तो इन्सां हो जायें
हमारा दौर अँधेरों का दौर है ,लेकिन
हमारे दौर की मुट्ठी में आफताब भी है
हिम्मत से सच कहो तो बुरा मानते हैं लोग
रो—रो के बात कहने की आदत नहीं रही
Subscribe to:
Comments (Atom)